ભૂતનાથની તું છે સંગાથી, દુઃખ હરે મા તું છે મહારથી.સત્યના માર્ગે ચાલતા શીખવ, કુમતિ કાપી સુમતિ આપ.
Guards against "Najar Dosha" and negative vibes. Peace: Brings mental clarity and reduces anxiety. meldi maa chalisa in gujarati pdf
શ્રી મેલડી માતા ચાલીસા ભૂતનાથની તું છે સંગાથી
જય જય જય મેલડી અંબા, ભક્ત જનોની સહાય,શરણાગતને ઉગારતી, માત તારો મહિમા ગવાય.કળિયુગમાં તું જાગતી જોત, અપરંપાર તારી શક્તિ,દુખિયાના દુઃખ કાપતી, તારી ભાવભરી ભક્તિ. ભક્ત જનોની સહાય